Click Here
Click Here
CIRCULARS AND OTHER DETAIL

  • નવી અરજી માટે આપેલ નમુના-૩(Word Document) માં આપ આપની વિગતો સુધારી જણાવેલ ફોરમેટ માં જ અરજી કરવી.
  • આપે કરેલ ઓન-લાઈન ના અરજી નાં કાગળો દિન-૭ માં એ-૩,અશાંતધારા વિભાગ,સીટી પ્રાંત કચેરી,જિલ્લા સેવા સદન-૨,અઠવાલાઈન્સ,સુરત ખાતે રજુ કરવા.
  • જે-તે કાગળો દિન-૭ માં રજુ નહિ કરશો તો જે-તે અરજી આપોઆપ દફતરે(રદ) થઇ જશે.જેની નોંધ લેશો.
Inside Infotech Solution For Only Technical Support, Contact us: +91 9924783883 (Please Call us on Working Days between 10:00 AM to 6:10PM only.)